શ્રીમતી વી. આર. શાહ હાઇસ્કૂલ
પાવી જેતપુર
 
Smt. V.R.Shah High School | Buletinboard

બુલેટીન બોર્ડ

ગુજરાતમાં શું વખાણાય

અમદાવાદ અથાણું
ડાકોર ગોટા
સુરત નાનખટાઈ,ઘારી,જરીકામ
વડોદરા લીલો ચેવડો
પાટણ પટોળાં
વલસાડ,જૂનાગઢ કેસર કેરી
શિહોર,થાન પેંડા
નડિઆદ ચવાણું
ધોળકા જામફળ,દાડમ
મહેસાણા ભેંસ
ઈડર લાખકામ
સંખેડા ઘોડિયાં
પાદરા પપૈયું
ચકલાસી બટાકા
ભરૂચ ભાજી
દાહોદ મકાઈ
ભાલ પ્રદેશ ઘઉં
વાસદ તુવરની દાળ
ભાવનગર ગાઠીયા
શેરથા, ભાવનગર મરચું
સુરેન્દ્રનગર ખારીસીંગ
છોટાઉદેપુર હાટ બજાર
ધ્રુમિલ એસ. શાહ
પાવી - જેતપુર
ધોરણ -૮ (અ)