શ્રીમતી વી. આર. શાહ હાઇસ્કૂલ
પાવી જેતપુર
 
Smt. V.R.Shah High School | Documents

પત્રકો

અગત્યના દિવસો

ધામિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી
જૂન
મહત્વના દિવસો
૫ મી જૂન : વિશ્વ પર્યાવરણ દિન
૧૨ મી જૂન : બાળ મજૂરી વિરોધ દિન
૨૬ મી જૂન : માદક પદાર્થ વિરોધ દિન
૨૮ મી જૂન : ફાધર્સ ડે

વ્યકિત વિશેષ દિન
૧૮-૬-૧૮૫૮ : મહારાણી લક્ષ્મીભાઈ પૂણ્યતિથિ
૨૫-૬-૧૮૯૭ : ક્રાન્તિકારી શહીદ શ્રી રામદાસ બિસ્મીલની જન્મ જયંતિ
૨૭ -૬-૧૮૮૦ : અંધજનોના જીવન દ્રષ્ટા ર્હલન કેલરની જન્મ જયંતિ

જુલાઈ
મહત્વના દિવસો

૧ જુલાઈ : ડૉકટર ડે
૪ જુલાઈ : સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ
૧૧ જુલાઈ : વિશ્વ વસ્તી દિન
૧૯ જુલાઈ : બેન્ક રાષ્ટ્રીયકરણ દિન
૨૫ જુલાઈ : પેરન્ટસ્ ડે
૨૬ જુલાઈ : કારગીલ વિજય દિન

વ્યકિત વિશેષ દિન
૨૧ જુલાઈ : ગુજરાતી ભાષાના અર્વાચિન યુગના મહાકવિ ઉમાશંકરની જોષીની જન્મ જયંતિ
૨૫ જુલાઈ : પરમહંસશ્રી રમણ મહર્ષિની પુણ્યતિથિ
૨૮ જુલાઈ : ભારતના મહાન સમાજસુધારક પંડિત શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પુણ્યતિથી
૨૯ જુલાઈ : ગુલામોના મુકિતદાતા શ્રી વિલીયમ વિલ્મર ફોર્સની પૂણ્યતિથી

ઓગષ્ટ
મહત્વના દિવસો

૫ ઓગષ્ટ : વિશ્વ મૈત્રી દિન
૮ ઓગષ્ટ : મહા ગુજરાત દિન
૯ ઓગષ્ટ : ભારત છોડો ચળ વ ળ દિન
૯ ઓગષ્ટ : વિશ્વ આદિવાસી દિન
૧૫ ઓગષ્ટ : ભારતનો સ્વાતંત્ર્ય દિન
૨૯ ઓગષ્ટ : રાષ્ટ્રીય રમત દિન

વ્યકિત વિશેષ દિન
૧ ઓગષ્ટ : મહાન ચિત્રકાર અને કલાવિવેચક,મર્મજ્ઞ શ્રી રવિશંકર રાવલની જન્મજયંતિ
૯ ઓગષ્ટ : ભકત કવિશ્રી ગોસ્વામી તુલસીદાસજીની પૂણ્યતિથિ
૧૧ ઓગષ્ટ : સ્વાતંત્ર્યસંગ્રામના યશસ્વી શહીદ શ્રી ખુદીરામ બોઝની પૂણ્યતિથિ

ધાર્મિક / રાષ્ટ્રીય ઉત્સવ
રક્ષાબંધન
પારસીઓનું નૂતન વર્ષ
સ્વાતંત્ર્ય દિન

સપ્ટેંમ્બર
મહત્વના દિવસો

૫ સપ્ટેંમ્બર : શિક્ષક દિન
૮ સપ્ટેંમ્બર : વિશ્વ સાક્ષરતા દિન
૧૪ સપ્ટેંમ્બર : હિન્દી દિન /અંધજન દિન
૧૬ સપ્ટેંમ્બર : વિશ્વ ઓઝો ન દિન
૨૬ સપ્ટેંમ્બર : વિશ્વ બધિર દિન
૨૭ સપ્ટેંમ્બર : વિશ્વ પર્યટન દિન

વ્યકિત વિશેષ દિન
૧ સપ્ટેંમ્બર : ગુજરાતી ગઝલ સાહિત્યના ગઝલકાર શ્રી “અમર”પાલન પુરીની જન્મ જયંતિ
૫ સપ્ટેંમ્બર : ભારતના દ્વિ તીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ
૧૧ સપ્ટેંમ્બર : સર્વોદય પ્રવૃતિના જનક અને સંવર્ધક આચાર્ય વિનોબા ભાવેની જન્મ જયંતિ

ધાર્મિક / રાષ્ટ્રીય ઉત્સવ
સવંત્સરી

ઓક્ટોમ્બર
મહત્વના દિવસો

૧ ઓક્ટોમ્બર : વિશ્વ વૃધ્ધ દિન
૨ ઓક્ટોમ્બર : લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ દિન
૪ ઓક્ટોમ્બર : વિશ્વ પ્રાણી દિન
૬ ઓક્ટોમ્બર : વિશ્વ શાકાહાર દિન
૮ ઓક્ટોમ્બર : હવાઈ દળ દિન
૯ ઓક્ટોમ્બર : વિશ્વ પોસ્ટ ઓફિસ દિન
૧૬ ઓક્ટોમ્બર : વિશ્વ અન્ન દિન
૧૯ ઓક્ટોમ્બર : મનુષ્ય ગોરવ દિન
૨૪ ઓક્ટોમ્બર : વિશ્વ પ્રગતિ માહિતી દિન

વ્યકિત વિશેષ દિન
૨ ઓક્ટોમ્બર : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ
૩0 ઓક્ટોમ્બર : મહાન વૈજ્ઞાનિક ડૉ.હોમી ભાભાની જન્મ જયંતિ
૩૧ ઓક્ટોમ્બર : લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ

ધાર્મિક / રાષ્ટ્રીય ઉત્સવ
રમજાન ઈદ
દશેરા
મહાત્મા ગાંધી જયંતિ

નવેમ્બર
મહત્વના દિવસો

૭ નવેમ્બર : રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન
૧૪ નવેમ્બર : બાળ દિન
૧૬ નવેમ્બર : વિશ્વ સહિષ્ણુતા દિન
૨0 નવેમ્બર : બાળ અધિકાર દિન

વ્યકિત વિશેષ દિન
૫ નવેમ્બર : મહાન દેશભક્ત ચિત્તરંજનદાસની જન્મ જયંતિ
૧૪ નવેમ્બર : ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ

ધાર્મિક / રાષ્ટ્રીય ઉત્સવ
ગુરૂનાનક જયંતિ

ડિસેમ્બર
મહત્વના દિવસો

૧ ડિસેમ્બર : વિશ્વ એઈડ્સ દિન
૪ ડિસેમ્બર : નૌસેના દિન
૭ ડિસેમ્બર : શસ્ત્ર સેના ધ્વજ દિન
૧૦ ડિસેમ્બર : માનવ અધિકાર દિન
૨૩ ડિસેમ્બર : કિસાન દિન
૨૪ ડિસેમ્બર : રાષ્ટ્રીય ગ્રાહક દિન

વ્યકિત વિશેષ દિન
૧૧ ડિસેમ્બર : હિન્દી સાહિત્યના રીતિવાદી અને રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગૃપ્તની પુણ્યતિથિ
૨૯ ડિસેમ્બર : ગુજરાતી સાહિત્યકાર ચુનીલાલ મડિયાની પુણ્યતિથિ

ધાર્મિક / રાષ્ટ્રીય ઉત્સવ
બકરી ઈદ
નાતાલ

જાન્યુઆરી
મહત્વના દિવસો
૧૨ જાન્યુઆરી : યુવા દિન
૧૫ જાન્યુઆરી : થલ સેના દિન
૩0 જાન્યુઆરી : શહીદ દિન
૩0 જાન્યુઆરી : રાષ્ટ્રીય રોગ નિવારણ દિન

વ્યકિત વિશેષ દિન
૧૨ જાન્યુઆરી : સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિ
૧૫ જાન્યુઆરી : ડૉ.માર્ટિન લ્યુથર કિંગની જન્મ જયંતિ
૨૩ જાન્યુઆરી : નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ
૨૮ જાન્યુઆરી : સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપતરાય જન્મ જયંતિ

ધાર્મિક / રાષ્ટ્રીય ઉત્સવ
મોહરમ
મકરસંક્રાંતિ
પ્રજાસતાક દિન

ફેબ્રુઆરી
મહત્વના દિવસો

૧૨ ફેબ્રુઆરી : સર્વોદય ઉત્પાદકતા દિન
૧૪ ફેબ્રુઆરી : વેલેન્ટાઈન ડે
૨૪ ફેબ્રુઆરી : સેન્ટ્રલ એકસાઈઝ દિન
૨૮ ફેબ્રુઆરી : રાષ્ટ્રીય વિજ્ઞાન દિન

વ્યકિત વિશેષ દિન
૧૧ ફેબ્રુઆરી : મહાન વિજ્ઞાની ટોમસ આલ્વાની જન્મ જયંતિ
૧૩ ફેબ્રુઆરી : હિદના બુલબુલ અને દેશભકત શ્રીમતી સરોજીની નાયડુની જન્મ જયંતિ
૨૫ ફેબ્રુઆરી : ગુજરાતના મુકસેવક શ્રી રવિશંકર મહારાજની જન્મ જયંતિ

ધાર્મિક / રાષ્ટ્રીય ઉત્સવ
મહાશિવરાત્રી

માર્ચ
મહત્વના દિવસો

૪ માર્ચ : રાષ્ટ્રીય સુરક્ષા દિન
૫ માર્ચ : વિશ્વ ગ્રાહક દિન
૮ માર્ચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિન
૧૨ માર્ચ : દાંડીકૂચ દિન
૨3 માર્ચ : વિશ્વ વાયુશાસ્ત્ર દિન
૨૩ માર્ચ : વિશ્વ શાળા દિન

વ્યકિત વિશેષ દિન
૩ માર્ચ : ટેલિફોનના મૂળ શોધક એલેકઝાન્ડર ગ્રેહામબેલની જન્મ જયંતિ
૬ માર્ચ : શિલ્પકાર,સ્થાપત્યકાર,ચિત્રકાર,માઈકલ,એન્જલોની જન્મ જયંતિ
૨૨ માર્ચ : ગાંધીયુગના ભાવનાવાદી ગુજરાતી કવિશ્રી સુન્દરમ્ ની જન્મ જયંતિ

ધાર્મિક / રાષ્ટ્રીય ઉત્સવ
ઈદેમિલાદ
ચેટીચાંદ
ધુળેટી

એપ્રિલ
મહત્વના દિવસો

૧ એપ્રિલ : એપ્રિલ ફુલ દિન
૨૨ એપ્રિલ : પૃથ્વી દિન

વ્યકિત વિશેષ દિન
૧૫ એપ્રિલ : ગુરૂનાનકની જન્મ જયંતિ
૩0 એપ્રિલ : દાદા સાહેબ ફાળકેની જન્મ જયંતિ

ધાર્મિક / રાષ્ટ્રીય ઉત્સવ
રામનવમી
ગુડફ્રાઈડે
પરશુરામ જયંતિ
મહાવીર જયંતિ
ડૉ.આંબેડકર જયંતિ