શ્રીમતી વી. આર. શાહ હાઇસ્કૂલ
પાવી જેતપુર
 

પ્રવૃત્તિઓ - રક્ષાબંધનની ઉજવણી

રક્ષાબંધનની ઉજવણી

શાળામાં ઓગસ્ટ માસમાં દર વર્ષ રક્ષાબંધનની ઉજવણી થાય છે. વિદ્યાર્થીઓમાં ભાતૃભાવ કેળવાય અને સમાજ એક તાંતણે બંધાય એ હેતુ થી રક્ષાબંધન ઉત્સવ છે. શાળાની ધો-૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહની બહેનો વિદ્યાર્થીઓને રક્ષા બાંધે છે. રક્ષા બાંધે છે. રક્ષાબંધન નિમિતે વકતૃત્વ સ્પર્ધા, ગીત સ્પર્ધા યોજવામાં આવે છે. તે ઉપરાંત અનાથ બાળકોને દૂધ વિતરણ અને સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસતાક દિન
સ્થળ : school
તારીખ :

પ્રવૃત્તિઓ