શ્રીમતી વી. આર. શાહ હાઇસ્કૂલ
પાવી જેતપુર
 

પ્રવૃત્તિઓ - દશેરાનો ઉત્સવ

દશેરાનો ઉત્સવ

હિંદુ પંચાગ મુજબ આસો મહિનામાં (લગભગ સપ્ટેમ્બર અથવા ઓકટોબર) માં નવરાત્રિના તહેવારના ૧૦ માં દિવસે આ ખૂબ જ લોકપ્રિય દશેરાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે દસ માથાવાળો લંકાનો રાજા રાવણ કે જેને ભગવાન શ્રી રામની પત્ની સીતાનું અપહરણ કર્યું હતું. તેના અને ભગવાન શ્રીરામ વચ્ચે યુદ્ધમાં રાવણ માર્યો ગયો હતો. જે હંમેશા અસત્ય કે અધર્મ પર ધર્મ અને સત્યના વિજયની ગાથા દર્શાવે છે.

દિવાળીની તહેવારાને ‘પ્રકાશનો તહેવાર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ માન્યતા મુજબ જયારે ભગવાન શ્રી રામ ચૌદ વરસના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા હતા. ત્યારે લોકોએ દિવડા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારથી જ આ લોકપ્રિય તહેવાર દેશના જુદાં જુદાં ભાગોમાં ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દિવાળી એ હિંદુઓને મોટામાં મોટો તહેવાર છે.
સ્થળ : school
તારીખ :

પ્રવૃત્તિઓ