શ્રીમતી વી. આર. શાહ હાઇસ્કૂલ
પાવી જેતપુર
 
Smt. V.R.Shah High School | Hemalrathva

હેમલબેન સી. રાઠવા

ભગવાન માટે પ્રયોજાતા શબ્દોનું સંકલન

ગુજરાતી પ્રભુ
હિન્દી ઈશ્વર
સંસ્કૃત દેવ
અંગ્રેજી ગોડ
ઉર્દુ અલ્લાહ
જર્મની રબ
જાપાની શીન
સ્પીડન મંગી

વિવિધ દેશોમાં સત્કાર કરવાની અવનવી રીતો

ભારતીય વંદન કરે છે.
આફ્રિકન કમર નમાવે છે.
રશિયન જમણો હાથ ઉંચો કરે છે.
જાપાનીઝ    એક બીજાના વાળ ખેંચે છે.
યુરોપીયન પગની ઘુંટી અડાડે છે.
ચીન       ઝભ્ભાના છેડાઉંચા કરે છે.
હેમલબેન સી. રાઠવા
પાવી-જેતપુર
ધોરણ-૧૦(અ)