શ્રીમતી વી. આર. શાહ હાઇસ્કૂલ
પાવી જેતપુર
 
Smt. V.R.Shah High School | Riyashah

રીયા એમ. શાહ

મોહનદાસ કરમચંદ ગાંધી

મો : મોટા ને માન આપો.
: હર દમ હસતા અને હસાવતા રહો.
: નમ્રતા મહાન ગુણ છે.
દા : દારૂ ખરાબ ચીજ છે.
: સત્યમેવ જયતે
: કટુવાણી વિષ સમાન છે.
: રવિ જેવા તેજસ્વી બનો.
: મહાન હો તો મેરા હિન્દુસ્તાન
ચં : ચંદન જેવા સુગંધિત બનો.
: દરેક સાથે સંપ રાખો.
ગાં : ગાંડાની મશ્કરી ના કરો.
ધી : ધિક્કારને પાત્ર ન બનો.

જગતના ધર્મો

ભારતની નામાંકિત મહિલાઓ

મધર ટેરેસા
સરોજિની નાયડુ
અમૃતા પ્રીતમ
ઈન્દિરા ગાંધી
વિજયા લક્ષ્મી પંડિત
રાણી લક્ષ્મી બાઈ
કલ્પના ચાવ લા
સુનિતા વિલીયમ્સ

રીયા એમ.શાહ
પાવી-જેતપુર
ધોરણ-૧૦(અ)